ઈન્ટરવ્યૂ / ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું મારી પાછળ પડશો તો હું હાથ ધોઈને પાછળ પડીશ

sanjay raut interviewd cm uddhav thackeray as maharashtra vikas aghadi government completes one year term

મહારાષ્ટ્રમા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની મહાવિકાસ અઘાડી સરકારને એક વર્ષ પુરુ થઈ ગયું છે. ગત વિધાનસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ભાજપની સાથે ચૂંટણી લડનારી શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ કરી હતી. જે પૂરી ન થતા તેમણે એનડીએથી પોતાનો માર્ગ અલગ કરી દીધો હતો. કોંગ્રેસ - એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. તેના થોડાક દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીસે અજીત પવાર સાથે મળીને સીએમ પદના શપથ ગ્રહણ કર્યા હતા પરંતુ માત્ર 80 કલાકમાં ફડણવીસને રાજીનામુ આપવું પડ્યુ હતુ. ત્યારથી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પર સતત સરકાર પાડવાના આરોપ લાગ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ