રાજનીતિ / મોટો ખુલાસો: સંજય રાઉતે ભાજપ-શિવસેના વચ્ચે ગઠબંધન તૂટવાનું મુખ્ય કારણ જણાવ્યું

Sanjay Raut interview BJP-Shiv Sena alliance broken reason

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે પોતાની પાર્ટીનું ગઠબંધન કરાવીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં રાઉતે જણાવ્યું કે ભાજપે વાયદો જે કર્યો હતો તે તો તોડ્યો જ હતો. પરંતુ સાથે સાથે રાજ્યમાં 'સફાયો' કરવાની પણ કોશિશ કરી હતી. આ કારણે શિવસેનાએ ભાજપથી સંબંધ તોડી નાંખ્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x