રિપોર્ટ / રવિન્દ્ર જાડેજા પર સવાલ કરનારા સંજય માંજરેકરની છુટ્ટી, IPL માંથી પણ બહાર

Sanjay Manjrekar Dropped from BCCI Commentary Panel: Report

ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટેટર સંજય માંજરેકરને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ધર્મશાલામાં રમાયેલી વનડે મેચમાં સંજય માંજરેકર હાજર ન હતા, પરતુ બાકીના કોમેન્ટેટર સુનીલ ગવાસ્કર, મુરલી કાર્તિક અને એલ. શિવરામકૃષ્ણ સ્ટેડિયમમાં હતા, જોકે તેઓ કેમ ન હતા તે પાછળનું કારણ સામે આવી ગયુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ