અપકમિંગ / સંજય લીલા ભણસાલી 'બાલાકોટ એરસ્ટ્રાઈક' પર દેશભક્તિ ફિલ્મ બનાવશે, આર્મીના જવાનોને આપશે ટ્રિબ્યૂટ

Sanjay Leela Bhansali, Bhushan Kumar to produce film on Balakot airstrike

સંજય લીલા ભણસાલી, ભૂષણ કુમાર, મહાવીર જૈન અને પ્રજ્ઞા કપૂર એક ફિલ્મ માટે સાથે કામ કરવાના છે અને ફિલ્મનું નામ છે 'બાલાકોટ એરસ્ટ્રાઈક'. અભિષેક કપૂર આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફિલ્મની ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ