મૅન ઈન બ્લેક / આ એક તસવીરમાં જે કલાકારો છે તે જોઈને જ ફિલ્મ જોવાનું મન થઈ જશે

Sanjay Gupta and Bhushan Kumar have announced their next mumbai saga based on Gangsters

એક સમય હતો કે જ્યારે બૉલીવુડમાં ગેંગસ્ટર પર ઘણી ફિલ્મો બની હતી. આ ફિલ્મોમાં મોટા મોટા એક્ટરો હતા. હવે સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર આ જ પ્રકારની એક ફિલ્મ મુંબઈ સાગા સાથે લઇને આવી રહ્યાં છે. જેને લઇને ફિલ્મનાં સંપૂર્ણ સ્ટાર કાસ્ટ સાથેનાં દિગ્દર્શક સંજય ગુપ્તાએ એક ફોટો પણ શેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ