બોલિવૂડ / કેન્સરને મ્હાત આપ્યા બાદ હવે સંજય દત્તે કોવિડ-19ની પહેલી વેક્સિન લગાવી, તસવીર શેર કરી કહી આ ખાસ વાત

Sanjay Dutt Shares A Picture Receiving First Shot Of The Covid 19 Vaccine At The Bkc Vaccine Centre In Mumbai

બોલિવૂડ એક્ટર સંજય દત્તે મંગળવારે મુંબઈમાં કોવિડ-19ની પહેલી વેક્સિન લગાવી દીધી છે. ચાલો જાણીએ એક્ટરે શું કહ્યું.

બ્રેકિંગ ન્યૂઝ