બોલિવૂડ / બાળકોની બર્થડે પર સંજયને મળી સૌથી મોટી ગિફ્ટ, કેન્સર સામે જીતી જંગ 

Sanjay Dutt recovers from cancer

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તના ફેન્સ માટે એક ખુશખબર છે. દિવાળીથી પહેલા સંજયના સાજા થવાની વાત હતી પરંતુ સંજયે દિવાળી પહેલા જ કેન્સરથી જંગ જીતી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ