બોલીવૂડ / સંજય દત્તે પોતાનાથી 30 વર્ષ નાની ઍક્ટ્રેસને ગણાવી પોતાની 309મી ગર્લફ્રેન્ડ

sanjay dutt on kriti sanon could be his 309th girl friend

અર્જુન કપૂર, કૃતિ સેનન અમે સંજય દત્ત પાણીપત ફિલ્મમાં નજર આવવાના છે. આ મૂવી 6 ડીસેમ્બરનાં રોજ રીલીઝ થશે. ફિલ્મની સ્ટારકાસ્ટ હાલમાં જોર-શોરથી પ્રમોશન કરી રહી છે. ટેલીવિઝન પર આવતા અલગ અલગ શો પર જઈને ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ કપિલ શર્મા શોમાં આવવાની છે જ્યાં ખુબ મસ્તી કરતા દેખાશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x