ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બોલિવૂડ / કેન્સરને હરાવ્યા બાદ સંજય દત્તના નવા લુકની તસવીરો થઈ વાયરલ, ફેન્સને પસંદ આવ્યો બાબાનો આ અંદાજ

sanjay Dutt New Blonde Hair Look Is Viral

બોલિવૂડ એક્ટર સંજય દત્તે હાલમાં જ કેન્સરને મ્હાત આપવાની ખુશખબરી ફેન્સ સાથે શેર કરી હતી. હવે તે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. ત્યારે તેનો નવો લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેણે પ્લેટિનમ બ્લોન્ડ હેર સ્ટાઈલ કરાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ