બોલિવૂડ / સંજય દત્ત અચાનક મુંબઈ છોડી વિદેશ જતાં ફેન્સની ચિંતા વધી, પત્ની માન્યતા પણ ગઈ સાથે

sanjay dutt left mumbai with wife manyata dutt for dubai to meet their children

બોલિવૂડ એક્ટર સંજય દત્ત લંગ કેન્સરનો ઈલાજ કરાવી રહ્યો કરી રહ્યો છે. એક્ટરે 11 ઓગસ્ટ 2020ના રોજ પોતાને લંગ કેન્સર હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. આ બીમારીનું નિદાન થતાં જ સંજય દત્તે તેની ટ્રીટમેન્ટ લેવાની શરૂ કરી દીધી છે. હાલમાં તેણે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં કીમોથેરપીનું પહેલું ચરણ પૂરું કર્યું છે. આ દરમિયાન અહેવાલ છે કે સંજુ બાબા અચાનક મુંબઈ છોડીને વિદેશ જતો રહ્યો છે. તેની પત્ની માન્યતા દત્ત પણ તેની સાથે છે. એક્ટરે મુંબઈ અચાનક છોડતાં ફેન્સને તેની ચિંતા થઈ રહી છે. સંજય અને માન્યતા બંને ચાર્ટર્ડ ફ્લાઇટમાં સાથે ગયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x