બોલિવૂડ / સંજય દત્તએ પત્ની માટે ખરીદ્યા 100 કરોડના 4 આલીશાન ફ્લેટ, પણ માન્યતાએ જે કર્યું એ જાણીને તમે ચોંકી જશો

Sanjay Dutt Gifts Apartments Worth Rs 100 Crores To Wife, Maanayata Dutt Which She Refused To Accept

નવા વર્ષની શરૂઆતમાં ઘણાં બોલિવૂડ સેલેબ્સે ઘર ખરીદ્યા તો હવે સંજુ બાબાએ પણ 4 નવા ફ્લેટ્સ પત્નીને ગિફ્ટ કર્યાં. પરંતુ એક જ સપ્તાહમાં માન્યતાએ ગિફ્ટ પરત કરી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ