Help / મુંબઇના ડબ્બાવાળાઓની મદદે આવ્યા સુનિલ શેટ્ટી અને સંજય દત્ત, રોજ કરે છે આ કામ

sanjay dutt and suneil shetty providing food kits to mumbai's dabbawala

કોરોના મહામારીમાંથી આખો દેશ પસાર થઇ રહ્યો છે, મહામારીના કારણે ઘણા લોકો બેરોજગાર પણ બન્યા છે. અનલૉક બાદ પરિવારનું ભરણપોષણ કેટલાક લોકો માટે અઘરુ બન્યું છે. સાથે જ છેલ્લા 20 દિવસમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે મુંબઇમાં ફેમસ ડબ્બા સર્વિસવાળા ભાઇઓ કોરોનામાં સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે ત્યારે તેમની વ્હારે બોલિવૂડ આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ