બોલિવૂડ / લોકડાઉનને કારણે સંજય દત્તની પત્ની અને બાળકો છે દુબઈમાં, પોતે મુંબઈમાં આ રીતે વિતાવી રહ્યો છે સમય

Sanjay Dutt Alone in Mumbai Family IS in Dubai Actor Timing Passes With Ramayan and Mahabharat

લોકડાઉનને કારણે અત્યારે સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સહિત તમામ દિગ્ગજ હસ્તીઓ પણ ઘરમાં કેદ છે. ત્યારે બોલિવૂડના સંજુ બાબા હાલ મુંબઈમાં પોતાના ઘરે છે જ્યારે તેની ફેમિલી લોકડાઉનને કારણે દુબઈમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ