ક્રિકેટ / IPL 2021 માટે ધોનીની કેપ્ટનશિપને લઈને સામે આવી ચોંકાવનારી વાત, ધોનીની જગ્યા લેશે આ ખેલાડી

sanjay bangar feels ms dhoni might handover csk captaincy to faf du plessis for ipl 2021

આઈપીએલની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ની છેલ્લી મેચમાં કેપ્ટન એમએસ ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ વિચાર નથી, પરંતુ હવે પૂર્વ ભારતીય બેટિંગ કોચ સંજય બાંગરએ ધોનીની કેપ્ટનશિપ અંગે મોટું નિવેદન આપ્યું છે. બાંગરના કહેવા મમુજબ, ધોની આગામી સિઝન માટે ફાફ ડૂ પ્લેસીને સીએસકેની કેપ્ટનશિપ આપી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ