અહેવાલ / કોરોનાના ડરથી આટલા કરોડની 2000 રૂ.ની નોટો સેનેટાઈઝ કરવામાં ધોવાઈ ગઈ

Sanitizing washing and drying spoils 17 crores notes of 2000 rupee

કોરોના વાયરસથી બચવા માટે લોકો અનેક વસ્તુઓની કાળજી રાખી રહ્યા છે અને એવામાં નોટોના માધ્યમથી વાયરસ ન ફેલાય તે ડરમાં દેશમાં કરોડો ચલણી નોટો ધોવાઈ ગઈ, RBIના એક અહેવાલ આ ખુલાસો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ