જવાબ / સેનેટાઈઝર પર 18 ટકા GST લગાવવા મામલે સરકારની આવી સ્પષ્ટતા, કહ્યું આ પણ...

sanitizers are disinfectants like soaps dettol gst finance ministry

હેંડ સેનેટાઇઝર પર 18 ટકા વસ્તુ તેમજ સેવા કર (GST) લગાવા પર સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે સેનેટાઇઝર પણ સાબુ, એન્ટી-બેક્ટિરિયલ લિક્વિડસ, ડેટૉલ અને અન્ય વસ્તુઓની જેમ કીટાણુનાશક છે, જેના પર 18 ટકા GST લાગે છે. નાણાં મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે અલગ કેમિકલ્સ, પેકિંગ મટિરિયલ્સ અને ઇનપુટ સેવા, જેનો ઉપયોગ સેનેટાઇઝર બનાવા માટે કરવામાં આવે છે, તેના પર પણ 18 ટકા GST લાગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ