સુવિધા / સરકારે સેનેટરી નેપકિનની કિંમતમાં કર્યો ઘટાડો, આ જગ્યાએ મળશે માત્ર 1 રૂપિયામાં પેડ

sanitary napkins will be sold for one rupee at jan aushadhi kendra

સરકારે સેનેટરી નેપકિનની કિંમતમાં ઘટાડો કરીને એક રૂપિયા પ્રતિ પેડ કરવાની જાહેરાત કરી છે. હાલમાં એની કિંમત અઢી રૂપિયા છે. સરકારે મહિલા સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઊઠાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ