બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / Sanitary napkins to be provided to government school girls without any hindrance, Delhi High Court orders on NGO's application

દિલ્હી / સરકારી શાળાઓની છાત્રાઓને કોઈપણ અવરોધ વિના સેનેટરી નેપકીન અપાય, NGOની અરજી પર દિલ્હી હાઈકોર્ટનો આદેશ

ParthB

Last Updated: 02:41 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે બુધવારે દિલ્હી સરકારને રાજધાનીની શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓને સેનિટરી નેપકીનનો અવિરત પુરવઠો મળે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.

  • દિલ્હી સરકાર શાળાઓમાં અભ્યાસ કરતી છાત્રાઓ માટે સેનિટરી નેપકીનો પુરવઠો  સુનિશ્ચિત કરે - HC
  • સેનિટરી નેપકીનના વિતરણ સામેની PILનો નિકાલ કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે આપ્યા નિર્દેશો
  • દિલ્હી હાઈકોર્ટમાં એક NGO દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે કિશોરી સ્કીમ હેઠળ છોકરીઓને સેનિટરી નેપકિનના વિતરણ સામેની PILનો નિકાલ કરતી વખતે નિર્દેશો આપ્યા છે. હકીકતમાં, આ મામલામાં દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસને કહેવામાં આવ્યું હતું કે શિક્ષણ વિભાગ (DOI) એ આ યોજના તૈયાર કરી હતી અને અપનાવી હતી, જેના હેઠળ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જાળવવા માટે વિદ્યાર્થીનીઓને નેપકિન્સ આપવામાં આવ્યા હતા.બીજી તરફ ન્યાયાધીશે કહ્યું કે PILમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના જાન્યુઆરી 2021 માં બંધ કરવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ઘણી અસુવિધા થઈ હતી.

કોર્ટે અરજીનો નિકાલ કર્યો 

બીજી તરફ સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું હતું કે દિલ્હી સરકારે સેનિટરી નેપકીનના વિતરણ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ દરમિયાન, વિતરણ માટે સરકારી ઈ-માર્કેટ પ્લેસમાંથી નેપકિન્સ ખરીદવા માટે શાળા સત્તાવાળાઓને ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સાથે કોર્ટને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વિતરણ શરૂ થઈ ગયું છે.આવી સ્થિતિમાં ટૂંક સમયમાં ટેન્ડર પણ ફાઈનલ થઈ જશે. જ્યાં તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, જે પગલાં લેવામાં આવ્યા છે તે પછી અરજીમાં કંઈ બચ્યું નથી. કારણ કે આ મુદ્દા પર પહેલાથી જ કાર્યવાહી કરવામાં આવી છે અને વચગાળાના પગલા લેવામાં આવ્યા છે. તેથી કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.

NGOએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.

તમને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટમાં એક NGO દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં દિલ્હીની સરકારી શાળાઓમાં વિદ્યાર્થિનીઓને અવિરત સેનેટરી નેપકીન આપવાના નિર્દેશની માંગ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જ્યાં બુધવારે દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા બાદ કોર્ટે દિલ્હી સરકારને કિશોરી યોજના હેઠળ દિલ્હીની સરકારી શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓને અવિરત સેનેટરી પેડ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Government Delhi High court Government school Sanitary Napkins દિલ્હી હાઈકોર્ટ સરકારી શાળા સેનેટરી નેપકિન Delhi Government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ