ચર્ચા / સાનિયાએ કહ્યુ કે, 'પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનના દિકરાની સાથે લગ્ન કરશે તેની બહેન'

Sania Mirza S Younger Sister Set To Marry Mohammad Azharuddin Son Asad In December

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કન્ફર્મ કર્યુ કે, તેની બહેન અને ફેશન સ્ટાઇલિશ અનમ મિર્ઝાના લગ્ન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના દિકરા અસદની સાથે થશે. સાનિયાએ કહ્યુ કે, ડિસેમ્બર 2019માં આ બંને લગ્ન કરશે.

બ્રેકિંગ ન્યૂઝ