વેટ લોસ / સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં આ રીતે ઘટાડ્યું વજન, 89 કિલોમાંથી 63 કિલોની થઈ

Sania Mirza opens up about her journey from 89 kgs to 63 kgs

ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ હાલમાં જ 2 વર્ષ પછી ટેનિસ કોર્ટમાં વાપસી કરી છે. આ દરમિયાન શાનદાર ખેલાડી સાનિયાએ દિકરા ઈઝહાન મિર્ઝા મલિકને જન્મ આપ્યો. સાનિયાએ હમેશાં પ્રેગ્નેન્સી પછી તેણે કઈ રીતે વજન ઘટાડ્યું તે અંગે ખુલ્લા મનથી વાત કરી છે. તેણે ઘણીવાર જિમમાં પરસેવો પાડતો ફોટો અને વીડિયો શેર કર્યો છે. પ્રેગ્નેન્સી બાદ દરેક મહિલા ફરી હેલ્ધી અને ફિટ થઈ શકે તે માટે તે હમેશાં વર્કઆઉટના વીડિયો શેર કરતી રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ