બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / સાનિયા મિર્ઝાએ કેમ ઘર પરથી હટાવ્યું શોએબ મલિકનું નામ? આ ખાસ વ્યક્તિને આપ્યું 'નેમ પ્લેટ' પર સ્થાન

સ્પોર્ટ્સ / સાનિયા મિર્ઝાએ કેમ ઘર પરથી હટાવ્યું શોએબ મલિકનું નામ? આ ખાસ વ્યક્તિને આપ્યું 'નેમ પ્લેટ' પર સ્થાન

Last Updated: 04:04 PM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sania Mirza: સાનિયા અને શોએબ આના પહેલાથી અલગ અલગ રહી રહ્યા હતા અને હવે ખબર સામે આવી રહી છે કે સાનિયાએ શોએબનું નામ પોતાના ઘરથી પણ હટાવી દીધુ છે. સાનિયાએ દુબઈના પોતાના ઘરની નેમ પ્લેટને બદલીને પોતાની સાથે પોતાના દિકરા ઈઝહાનનું નામ લખાવ્યું છે.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનો સંબંધ તૂટવાની ખબરો પાછલા એક-ડોઢ વર્ષથી આવી રહી હતી. જાન્યુઆરી 2024માં આ ખબરોની પુષ્ટિ પણ થઈ ગઈ જ્યારે શોએબ મલિકે અચાનક સના જાવેદ સાથે લગ્ન કરી નવા રિલેશનની જાહેરાત કરી.

sania-mirza-1

પરંતુ સાનિયા અને શોએબ આના પહેલાથી અલગ અલગ રહી રહ્યા હતા અને હવે ખબર સામે આવી રહી છે કે સાનિયાએ શોએબનું નામ પોતાના ઘરથી પણ હટાવી દીધુ છે.

નેમ પ્લેટમાં દિકરાનું નામ

સાનિયાએ દુબઈના પોતાના ઘરની નેમ પ્લેટને બદલીને પોતાની સાથે પોતાના દિકરા ઈઝહાનનું નામ લખાવ્યું છે.

sania-2

દુબઈમાં છે સાનિયા

શોએબ મલિકથી અલગ થયા બાદથી જ સાનિયા પોતાના 6 વર્ષના દિકરા ઈઝહાનની સાથે દુબઈમાં રહે છે. સાનિયા પોતાના દિકરાની સાથે વધારે સમય પસાર કરે છે. ક્યારેક સ્વિમિંગ કોમ્પીટીશન તો ક્યારેક ટેનિસ એકેડેમીમાં દિકરાની સાથે તે જોવા મળે છે.

વધુ વાંચો: આરામના કરવાના ચક્કરમાં શું તમને પણ બેડ પર બેસીને ખાવાની છે આદત? તો બદલી નાખજો આ 5 આદત

કોમેન્ટ્રીમાં પણ એક્ટિવ

તેના ઉપરાંત સાનિયા ટેનિસ કોમેન્ટ્રીમાં પણ ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ફ્રેન્ચ ઓપન વખતે કોમેન્ટ્રી કરતી જોવા મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

શોએબ મલિક Izhaan સાનિયા મિર્ઝા Shoaib Malik Sania Mirza
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ