VIRAL / સાનિયા મિર્ઝાને દીકરાને તેડીને ટેનિસ કોર્ટમાં જોતા, બોલિવૂડ એક્ટરે કહી આ વાત

Sania Mirza came to the tennis court with her son in her lap

ભારતની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા દુનિયાના પ્રસિદ્ધ ખેલાડીઓમાંથી એક છે. વર્ષ 2017માં પ્રેગ્નેન્સીને કારણે ટેનિસથી બ્રેક લીધા બાદ સાનિયાએ હોબાર્ટ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમત દ્વારા વાપસી કરી છે. અત્યારે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં આ પ્લેયરના એક હાથમાં ટેનિસ રેકેટ અને બીજા હાથથી તેનો દીકરો ઈઝાન ખોળામાં લીધેલો જોવા મળી રહી છે. સાનિયા મિર્ઝાની આ તસવીર પર બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે પણ ટ્વિટ કર્યું છે. એ પણ વાયરલ થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ