બેદરકારી / 110 ગામોની તરસ છીપાવતો સાની ડેમ ઝંખે છે જીર્ણોદ્ધાર, પાણી પહેલાં પાળ નહીં બાંધો તો...

Sani dam in Survival Condition at Dwarka

દ્વારકા જિલ્લાની વાત આવે ત્યારે પાણીનાં મુખ્ય સ્ત્રાોત તરીકે સાની ડેમનું નામ પહેલું આવે છે. દ્વારકા જિલ્લાનો વિશાળ એરિયામા પથરાયેલો આ ડેમ દ્વારકા તાલુકાના 45 અને કલ્યાણપુર તાલુકાના 65થી વધુ ગામોની 30 વર્ષથી તરસ છીપાવતો રહ્યો છે. 1989માં નિર્માણ થયેલો આ સાની ડેમ  કલ્યાણપુર તાલુકાનાં 10 જેટલા ગામોની ખેતી માટ આશીર્વાદરૂપ બનતો આવ્યો છે. આ ગામોનાં ખેડૂતોની વિકાસની ગાથા સાની ડેમને આભારી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ