જળસંકટ / નેતાઓનાં દાવા પોકળ! 110 ગામોની તરસ છીપાવનાર સાની ડેમ કેમ કોરો ધાકોર

Sani dam empty in Dwarka district

દ્વારકા જિલ્લામાં પીવાનાં અને ખેતીની પિયત માટેનો એક માત્ર આધાર એવો સાની ડેમ હાલ કોરો ધાકોર થઈ ગયો છે. તેમાં જ્યારે પાણી હતું ત્યારે આ ડેમ દ્વારકા તાલુકાનાં પિસ્તાલીસ અને કલ્યાણપુર તાલુકાનાં 65 જેટલાંથી વધુ ગામની તરસ છીપાવતું હતું. પરંતુ હાલમાં જ્યારે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ રહી છે ત્યારે જ સરકાર તરફથી આ ડેમ  પ્રત્યે ઉદાસીનતા જોવાં મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ