બોલીવૂડ / ઐશ્વર્યા રાય માટે મેંગ્લોરના યુવકે એવો દાવો કર્યો કે આખો બચ્ચન પરિવાર ચોંકી જશે

sangit kumar of manglore said that aishwarya is his mother

બોલીવૂડની એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન વિશે મેંગલોરનાં રહેવાસી 32 વર્ષમાં યુવકે આશ્ચર્યજનક દાવો કર્યો છે. જે બાદ સોશિયલ મીડિયામાં તેની ભારે ચર્ચા થઇ રહી છે.  યુવકે આશ્ચર્યજનક દાવો કરતાં કહ્યું કે ઐશ્વર્યા મારી માતા છે. આ યુવકનું નામ સંગીતકુમાર છે. એકાદ વર્ષ પહેલાં પણ તેણે આવો દાવો કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ