બોલિવૂડ / મિત્ર સંદીપ સિંહનું મોટું નિવેદન: કહ્યું સુશાંતની સૌથી નજીક હતી આ અભિનેત્રી, તેના માટે કરિયર છોડવા તૈયાર હતી

 sandip says what sushant singh rajput for ankita lokhande

સુશાંત સિંહ રાજપૂતના ગયા બાદ એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યાં છે. તેની સાથે થયેલ ભેદભાવ હોય કે તેની રિલેશનશીપ દરેક નાની મોટી વાત હવે સામે આવી રહી છે. ત્યારે સુશાંતના બેહદ નજીકના મિત્ર સંદિપે નિવેદન આપ્યુ હતું. તેણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે અંકિતા સુશાંતના જીવનમાં એની માતાનુ સ્થાન લઇ ચૂકી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ