રાજનીતિ / ગુજરાતમાં AAPમાં મોટા ફેરફાર: આ 2 દિગ્ગજોને અપાઈ મહત્વની જવાબદારી, પાર્ટીની સત્તાવાર જાહેરાત

sandeep pathak gujarat incharge and Gulabsinh Yadav election in charge by AAP

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યાં બાદ હવે AAPની નજર ગુજરાત પર છે. ત્યારે ગુજરાતમાં AAPમાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2 દિગ્ગજોને મહત્વની જવાબદારી સોંપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ