લાલ 'નિ'શાન

ખેતી વાડી / આ સુંગધિત ઝાડની ખેતી માટે રોકાણ 80 હજાર કમાણી રૂા. 5 કરોડ

sandalwood tree cultivation in Gujarat

માત્ર એક એકરના ખેતરમાં રૂા. 5 કરોડ સુધીની તગડી કમાણી કરી આપનારી સફેદ ચંદનની ખેતી ખેડૂતો માટે વરદાન સ્વરૂપ છે. ચંદનની સુગંધ અને તેના ઔષધીય ગુણોને કારણે ચંદનની માંગ વૈશ્વિક સ્તરે છે. તેના એક કિલો લાકડીના 10,000 રૂપિયા સુધીનો ભાવ મળી રહી છે. જ્યારે વિદેશોમાં તો 20,000થી 50,000 રૂપિયા મળી જાય છે. આવનારા 25-30 વર્ષોમાં સફેદ ચંદનની સારી માંગ રહેશે. તેના માટે તમારે માત્ર 80 હજાર થી 1 લાખ રૂપીયા રોકવા પડશે, જે પછી તમને ઓછામાં ઓછા 60 લાખ રૂપિયાનો નફો થશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ