કચ્છ / મુંદ્રા પોર્ટ પર હવે ડ્રગ્સ નહીં 'લાલ સોનું' ઝડપાયું, DRIએ ચીન જતું કન્ટેનર ખોલ્યું પછી થયો પર્દાફાશ

sandalwood seized at Mundra port, exposed after DRI opens container bound for China

મુંદ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત રક્તચંદનનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. પોર્ટ પર DRI અને કસ્ટમ વિભાગે દિલ્હીથી ચીન જતા લાલ ચંદનનો મોટો જથ્થાને ઝડપી પાડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ