ફાયદાકારક / ધોમધખતા તાપમાં ચહેરાની રાખજો સંભાળ! આ ઉપાય અજમાવશો તો સ્કિન પ્રૉબ્લેમ્સ થઇ જશે જડમૂળમાંથી દૂર

sandalwood for skin in summer chehre par chandan lagane ke fayde

ગરમીમાં સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિઝનમાં સ્કિન પર ફોલ્લીઓ, રેડનેસ, ખીલ થવાની શક્યતા વધુ રહે છે. એવામાં દરેક વખતે ગરમીની મારથી પોતાની સ્કિનને સુરક્ષિત રાખવા માટે અલગ-અલગ પ્રકારની રીત અજમાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ