પંચમહાલ / પંચમહાલમાં રેતી ખનનનો પર્દાફાશ, ટ્રેકટર સહિત 80 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે કર્યો જપ્ત

Sand mining exposed in Panchmahal

પંચમહાલમાં ઘૂસરની ગોમા નદીમાંથી રેતીનું ખનન ઝડપાયું . સમગ્ર મામલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગે રેડ કરીને ટ્રેકટર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ