ગીર સોમનાથ / ગીર ગઢડામાં સરકાર માન્ય એગ્રોમાંથી ખરીદેલા ખાતરની બોરીમાથી નિકળી રેતી

ખેડૂતો ને આપતા રાસાયનીક ખાતર મા ભ્રષ્ટાચાર થતો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ગીર ગઢડા તાલુકા ના જરગલી ગામના ખેડૂતે પોતાના ખેતર માં ખાતર નો છટકાવ કરવા માટે શહેર મા આવેલી સરકાર. માન્ય એગ્રો પરથી ખાતર ની બોરી ખરીદી કરી હતી પરંતુ બોરી તોડી જોયું તો ખેડૂત પણ દનગ રહી ગયો ખાતર ની બોરીમાંથી ખાતર ના બદલે રેતી નું મિશ્રણ હોવાનું સામે આવતા ખેડૂતો મા ભારે રોષ ભભુક્યો. છે ખડૂત નું કહેવું છે કે ખાતર ખરીદી કર્યા બાદ ઘઉં ના ખેતર મા તેનો છટકાવ કર્યો અને જે વધ્યું તેને જબલા મા રાખી પાણી વહેતુ હતું ત્યાં રાખ્યું. તો જાણવા મળ્યું કે ખાતર હતું તે ઓગળી ગયું અને દરિયાઈ રેતી એક કિલો જેટલી જોવા મળી

બ્રેકિંગ ન્યૂઝ