લોકડાઉન 3.0 / ગુજરાતના વધુ એક પડોશી રાજ્યમાં વીકેન્ડ કર્ફ્યૂનું એલાન! ધો-12 સુધીની શાળાઓ બંધ, લગ્નમાં માત્ર 50ને જ મંજૂરી

Sanctions were also extended by the Rajasthan government due to increasing cases of corona

કોરોનાના વધતા કેસોને કારણે રાજસ્થાન સરકાર દ્વારા પણ પ્રતિબંધો વધારવામાં આવ્યા છે. જેમા વિકેન્ડ કર્ફ્યું લાગૂ કરવામાં આવ્યો છે તેમજ લગ્નમાં પણ હવે 100ના બદલે 50 માણસોને મંજૂરી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ