મંજૂરી / ગુજરાત સરકારે નગરપાલિકાના હાથ 'છૂટા' કર્યા, ખર્ચ કરવા નહીં લેવી પડે કોઈ મંજૂરી, જુઓ વર્ગ વાઈઝ કોણ કેટલા ખર્ચી શકશે

Sanctions granted to Municipalities in the State for expenditure Allowance of expenditure of 50 lakhs to A class municipality

ગુજરાત સરકારે નગરપાલિકાઓના વિકાસને ચાર ચાંદ લગાવવા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી હાથ ધરાતા વિકાસ કામોની મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો નિર્ણય કરી તેમને ખર્ચની મર્યાદા નક્કી કરી છે એટલે કે મર્યાદા મુજબના રકમના ખર્ચ માટે હવે પાલિકાઓને મંજૂરીની જરૂર રહેશે નહીં!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ