VIDEO / બોલીવૂડ છોડ્યા બાદ આ અભિનેત્રીએ ચૂપચાપ રીતે ગુજરાતી સાથે કર્યા લગ્ન, વાયરલ થયો વીડિયો

sana khan married to mufti anas saiyed from gujarat

ગયા મહિને 8 ઓક્ટોબરે સના ખાને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા બોલિવૂડ છોડવાની જાહેરાત કરી હતી. હવે શનિવારે તેના લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તે દુલ્હનના વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. સનાના લગ્ન સુરતના અંકલેશ્વરમાં મુફ્તી અનસ સઈદ સાથે થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ