ખેડૂત આંદોલન / આજે ટ્રેક્ટર રેલીમાં હિંસા બાદ ખેડૂતોએ લીધો મોટો નિર્ણય, તમામ આંદોલનકારી ખેડૂતોને કરાઈ આ અપીલ

Samyukt Kisan Morcha withdraws tractor rally new delhi

હિંસા બાદ ખેડૂતોએ રોકી ટ્રેક્ટર પરેડ રોકી છે. ખેડૂત રેલી બાદ સયુક્ત કિશાન મોર્ચાએ એલાન કરીને કહ્યું કે, રેલીમાં ગયેલા તમામ ખેડૂતો પરત પાછા ફરે, શાંતિ પૂર્વક ખેડૂત આંદોલન ચાલું જ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ