ખેડૂત આંદોલન / આજે ફરી ખેડૂત સંગઠનોની મહત્વની બેઠક, હવે આ મુદ્દે સંસદ સુધી ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે

samyukt kisan morcha and other farmers organisations will not withdraw protest tractor rally to parliament for msp

6 નવેમ્બરે ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં રેલીઓ કાઢવામાં આવશે. 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર દરમિયાન દરરોજ 500 ટ્રેક્ટર ટ્રોલીમાં સંસદ સુધી કૂચ કરશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ