રાજનીતિ / BIG NEWS: કોંગ્રેસના 10 ધારાસભ્ય ભાજપમાં જાય તેવા સંકેત : ચૂંટણી પહેલા ઉથલપાથલના કોંગી ધારાસભ્યએ આપ્યું નિવેદન

Samyam Lodha said that BJP is trying to break Congress MLAs before Gujarat Assembly elections.

મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ