સેવા / વાહ! આ ગુજરાતી નેતાની સમાજ સેવાને સલામ, એક માંડવે 578 દીકરીઓના કરાવ્યા લગ્ન, CMએ કર્યું કન્યાદાન

 samuh lagan in Savli, Vadodara

સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના સ્વ.પિતા મહેન્દ્રભાઈ ઈનામદાર સ્મરણાર્થે સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. જેમાં 578 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ