અપકમિંગ / આ તારીખે લૉન્ચ થશે Samsung Galaxy Note 10, જાણો આ ફોનની ડિટેલ્સ

Samsung will unveil the Galaxy Note 10 on August 7th

Samsung ના અનપેક્ડ ઇવેન્ટ 2019માં 4 સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે, જેમાં એક સેમસંગ ગેલેક્સી નોટ 10, ગેલેક્સી નોટ 10 પ્લસ અને હાલ ફોનનું 5G વર્ઝન સામેલ છે. સેમસંગની આ ઇવેન્ટ 7 ઓગસ્ટે ન્યૂયોર્કમાં યોજાશે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ