ટીવી / Samsung પહેલીવાર લાવી રહ્યું છે 64 ઈંચનું આ યૂનિક ટીવી, કોઈ કંપની હજી સુધી આ ડિઝાઈન નથી લાવી

Samsung to unveil first ever bezel-less CES 2020 TV

દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપની સેમસંગ ટૂંક સમયમાં bezel-less ટીવી લાવી શકે છે. કોરિયન વેબસાઇટ The Elecની રિપોર્ટ મુજબ, સેમસંગ જાન્યુઆરીની શરૂઆતમાં યોજાનારા ઈવેન્ટ CES 2020ના કાર્યક્રમમાં ઝીરો બેઝલ ટીવી રજૂ કરવા માટે તૈયાર છે. ફેબ્રુઆરીમાં આ ટીવીનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ