ટેકનોલોજી / Google અને Amazon બાદ હવે Samsung લોન્ચ કરશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજજ્ ખાસ ડિવાઇસ ‘નિયોન’

Samsung Teases New Artificial Intelligence Product Neon to Launch CES 2020 January

મોબાઇલ સહિતના ડિવાઇસમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)નો વધુને વધુ ઉપયોગ થઇ રહ્યો છે. તમામ ટોચની ટેક કંપનીઓ વચ્ચે આ ફિલ્ડમાં જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે. માઇક્રોસોફટ, એપલ, ગૂગલ અને એમેઝોન જેવી કંપનીઓએ માર્કેટમાં એઆઈ ટેક્નોલોજીથી સજજ ડિવાઇસ લોંચ કર્યા છે. હવે કોરિયાની ટોચની કંપની સેમસંગ ટૂંક સમયમાં નિયોન નામનું એક ખાસ ડિવાઇસ લોન્ચ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ