ઓફર / Samsungના એપ્લાયન્સિસ ખરીદવાની બેસ્ટ તક, કંપની આપી રહી છે ભારે કેશબેક સહિત આ જબરદસ્ત ઓફર

Samsung Opens Booking for Smart TVs and Home Appliances Offers Cashbacks Extended Warranty

દેશની સૌથી મોચી ઈલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે ટીવી, ફ્રીઝ અને એસી સહિતના એપ્લાયન્સિસ પર જોરદાર ઓફર્સ શરૂ કરી છે. સ્ટે હોમ, સ્ટે હેપ્પી, લોગ ઈન ટૂ ગ્રેટ ઓફર્સ નામના આ પ્રોગ્રામમાં સેમસંગ તમામ ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ જેમ કે, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, ઓવન અને એસી પર છૂટ આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ