ટેકનોલોજી / સેમસંગે રજુ કર્યો માણસની જેમ વાત કરતો સૌ પ્રથમ આર્ટિફિશિયલ હયુમન ‘નિઓન’

Samsung NEON artificial human announced at CES 2020

મોબાઇલ સહિતના ડિવાઇસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) તમને હવામાન વિશે માહિતી આપે છે,તમારા મનપસંદ ગીતો સંભળાવે છે.નેટ પરથી અવનવી માહિતી શોધી આપે છે. પરંતુ સેમસંગે હવે ભાવિ આસિસ્ટન્ટની રજૂઆત કરી છે. કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ શો (સીઇએસ) 2020માં સેમસંગે વિશ્વનો પ્રથમ આર્ટિફિશિયલ હયુમન (માનવી) રજૂ કર્યો છે, જે આપણી જેમ ચાલી શકે છે અને વાત કરી શકે છે. જેનું નામ નિઓન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ