ગેજેટ / સેમસંગે બનાવ્યું સીરો ટીવી, પોટ્રેટ અને લેન્ડસ્કેપ બંને રીતે કરી શકાશે ઉપયોગ

Samsung Is Making a Vertical TV

સેમસંગે ખાસ પ્રકારનું ટીવી સેમસંગ સીરો બનાવ્યું છે. તે વર્ટિકલ (પોટ્રેટ) અને હોરિઝોન્ટલ (લેન્ડસ્કેપ) બંને રીતે ઉપયોગમાં લેવાશે. તેની કિંમત ૧૧.૩ લાખ રૂપિયા છે. મે મહિનાના અંતમાં તેનું વેચાણ શરૂ થશે.

બ્રેકિંગ ન્યૂઝ