5G ફોન / આ કંપની લાવી રહી છે તેનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, લૉન્ચ થયા પહેલા લીક થયા ફીચર્સ

samsung launching galaxy a13 5g smartphone could be cheapest check leaked price and specifications

સેમસંગના Galaxy-A અને Galaxy-M સીરીઝના કેટલાંક સ્માર્ટફોન ખૂબ લોકપ્રિય થયા છે. આ વર્ષે સેમસંગે કેટલાંક 5G સ્માર્ટફોન રજૂ કર્યા છે. સેમસંગનો અત્યાર સુધીનો સૌથી સસ્તો Galaxy A22 5G ફોન છે. હવે સેમસંગ Galaxy A13 5G લોન્ચ કરવાનો છે, જે અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G ફોન હશે.

બ્રેકિંગ ન્યૂઝ