લોન્ચ / Samsungએ ભારતમાં લોન્ચ કર્યો તેનો જબરદસ્ત ફોલ્ડેબલ ફોન, ફીચર્સ જાણી લેવાનું થઈ જશે મન

samsung Galaxy Z Fold 2 Launched Here Are All The Details

સેમસંગે તેનો નવો ફોલ્ડેબલ ફોન amsung Galaxy Z Fold 2 આજે લોન્ચ કરી દીધો છે. કંપનીએ ગેલેક્સી અનપેક઼્ડ 2020 પાર્ટ 2 વર્ચ્યુઅલ ઈવેન્ટમાં આ ફોન પરથી પડદો હટાવ્યો. આ ફોન ગેલેક્સી ફોલ્ડ અને Galaxy Z Flipની તુલનામાં ઘણાં નવા અપડેટ્સની સાથે આવે છે. આ ફોન પહેલા કરતાં વધુ ફ્લેક્સિબલ ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોન અલ્ટ્રા થિન ગ્લાસ પ્રોટેક્શનની સાથે આવે છે. આ સિવાય સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 2 ટ્રિપલ રિયર કેમરા સેટઅપ સાથે આવે છે. આ સિવાય ફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ