અપકમિંગ / Samsung Galaxy M40: લૉન્ચ પહેલા કિંમત અને ફીચર્સ લીક

Samsung Galaxy M40 launch Punch-hole display, triple camera, price in India and everything we know so far

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ 11 જૂને પોતાની M સીરિઝનો નવો સ્માર્ટફોન Galaxy M40 ભારતમાં લૉન્ચ કરવાની છે. લૉન્ચ પહેલા જ ફોનની કિંમત અને સ્પેલિફિકેશન્સ લીક થઇ ગયા છે. Galaxy M 40 સ્નેપડ્રેગન પ્રોસેસરની સાથે આવનાર m સીરિઝનો પહેલો ફોન હશે. ફોનમાં ઇનફિનિટી ઓ ડિસ્પ્લે ની સાથે ક્વૉલકમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને ટ્રિપલ રિયર કેમેરો આપવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ