સ્માર્ટફોન / Samsung Galaxy A71નો પહેલો સેલ, સ્નેપડ્રેગન 730 પ્રોસેસરની સાથે મળશે 4 રિયર કેમેરા

samsung galaxy a71 goes on sale in india today at inr 29999 offers and specifications

સેમસંગે પોતાની એ સીરિઝના સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A71 (Samsung Galaxy A71) ને ગત સપ્તાહે ભારતમાં લોન્ચ કર્યો છે, જ્યારે સેમસંગ ગેલેક્સી A71ની આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ પહેલી સેલ છે. Galaxy A71ને આજથી ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોરથી ખરીદી શકાશે. ફોનની ખાસિયતોની વાત કરીએ તો તેમા ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ફોનમાં Android 10નો સપોર્ટ આપવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ