ટેક્નોલોજી / આ એક ફેક એપથી દુનિયાભરના 1 કરોડથી વધુ યુઝર્સ છેતરાયા, તાત્કાલિક રીમૂવ કરો

samsung fake app updates download android google play

ગુગલ પ્લે સ્ટોર પરની એક ફેક એપથી દુનિયાભરમાં 1 કરોડ લોકો છેતરાયા છે. સીએસઆઇએસ (CSIS) સિકયોરિટી ગ્રુપના અહેવાલ અનુસાર આ ફેક એપનું નામ છે અપડેટ ફોર સેમસન્ગ. જેને સેમસન્ગ મોબાઇલના યુઝર્સ સેમસન્ગે એપ બનાવી હોવાનું માનીને ડાઉનલોડ કરી રહ્યા છે. આ એપ હજુ પણ પ્લે સ્ટોર પર મોજુદ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ